॥ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ વિજયતે ॥

અલકાપુરી હવેલી વિશે

ઇતિહાસ, આશીર્વચન અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ.

ઇતિહાસ

જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની કૃપાથી સેવા, સ્નેહ અને સમર્પણ ના આદર્શો ને આચરવા, માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્મેષને જગાવવા તથા સાંસ્કૃતિક સ્થિરતા સ્થાપિત કરવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓવાળું સંકુલ ઉભુ કરી તેના માધ્યમ દ્વારા માનવ સેવા ની પ્રવૃત્તિઓનો વિકાસ કરવો એવો વિચાર ઉદભવ્યો.

દશેરા ના દિવસે પ.પૂ. વ્રજેશકુમારજી મહારાજશ્રી અને પૂ. શ્રી ઇન્દિરાબેટીજી ના આશીર્વાદ થી આપના સાનિધ્યમાં પ્રિન્સેસ આશારાજે ગાયકવાડ ના હસ્તે ખાતમુહૂર્ત થયું.
self_improvement

આશીર્વચન

  • auto_awesomeતૃ.ગૃ. ગોસ્વામી શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી
  • auto_awesomeગોસ્વામી શ્રી મથુરેશ્વરજી મહોદય
  • auto_awesomeગોસ્વામી ઇન્દિરા બેટીજી મહોદયા
  • folded_hands મંગલ કામના : પ્રધુમન શાસ્ત્રીજી
diversity_1

ટ્રસ્ટની પ્રવૃત્તિઓ

  • domain ધરતીકંપમાં સહાયરૂપ ૪૦ આવાસોવાળું વૃંદાવનનગર (ભુજ)
  • volunteer_activism કપડાં અને છાસનું વિતરણ