શ્રી ઠાકોરજીની સેવામાં આપનું યોગદાન.
વિવિધ ઉત્સવો અને મનોરથોમાં યજમાન બનવા માટે. છપ્પનભોગ, અન્નકૂટ વગેરે.
હવેલીના દૈનિક ખર્ચ અને ગૌશાળાના લાભાર્થે સ્વેચ્છિક ભેટ.